ઉમરપાડા: મોટી નરોલી ગામે એક સાથે ચાર શેરડીના ખેતરમાં આગ લાગી
Umarpada, Surat | Nov 17, 2025 પ્રાપ્ત માહિતી અનુસાર મોટી નરોલી ગામે શેરડીના ખેતર ઉપરથી પસાર થતી DGVCL એગ્રીકલ્ચર થ્રી ફેઝ લાઈનમાં થાંભલા| પાસે તારની પિન પડી જતાં વચ્ચેનો તાર બાજુના તાર સાથે અડી ગયો હતો. આના કારણે શોર્ટ સરિ્કટની સિ્થતિ| સર્જાઈ હતી.શોર્ટ સરિ્કટના પગલે તણખાઓ ખેતરમાં વાવેલા શેરડીના પાકમાં પડ્યા હતા, જેનાથી આગ લાગી| હતી..