કઠલાલ: આજરોજ કઠલાલ ટાઉન હોલ ખાતે વિભાજન વિભિસીકા દિવસ ની ઉજવણી
Kathlal, Kheda | Aug 12, 2025 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા ૨૦૨૧ માં ૧૪ ઓગસ્ટ ને વિભાજન વિભીષિકા દિવસ ની ઉજવણી કરવાનું જે સંકલ્પ લીધો છે ત્યારે આજે કઠલાલ ખાતે આયોજિત વિભાજન વિભીષિકા સિંધુ સ્મૃતિ દિવસ ના અનુસંધાને નાટ્ય રૂપી તે વખતની પરિસ્થિત નિહાળી સૌ ને પ્રેરણા દાયક ઉદ્ બોધન કર્યું. આ પ્રસંગે સિંધી સમાજ ના અગ્રણી અને રાજય સરકારના પૂર્વ મંત્રી માયાબેન કોડનાની,સિંધી સમાજના અગ્રણીઓ,RSS ના અગ્રણી રસિકભાઈ પટેલ ,વિનોદભાઈ પટેલ,દશરથભાઈ પટેલ સહિત સિંધી સમાજ ના સૌ