અસારવા: અમદાવાદ શહેર, અંજાર-ભૂજમાં કચેરીન DEO કચેરીનું વિભાજન
રાજ્યમાં 6 નવી DEO કચેરીને મંજૂરી: સુરત, રાજકોટ, ગાંધીનગર, વડોદરામાં ગ્રામ્ય DEO મળશે, અમદાવાદ શહેર, અંજાર-ભૂજમાં કચેરીનું વિભાજન રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓના વિભાજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર, સુરત, રાજકોટ, ગાંધીનગર, વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓના વિભાજનને આજરોજ ગુરૂવારના 12:00 વાગે મંજૂરી આપી છે. અમદાવાદ શહેર જિલ્