અસારવા: NSUIએ કુલપતિના ઘરે ગેટ પર ચડી નારા લગાવ્યા,શૂટિંગ એકેડમીના વિવાદને લઈ આશિષ અમીનનું રાજીનામું લેવા માગ
NSUIએ કુલપતિના ઘરે ગેટ પર ચડી નારા લગાવ્યા: શૂટિંગ એકેડમીના વિવાદને લઈ આશિષ અમીનનું રાજીનામું લેવા માગ, પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી ગુજરાત યુનિવર્સિટીમાં રાઇફલ શૂટિંગ રેન્જ ગુજરાત રાઇફલ એસોસિએશનને સોંપવાના નિર્ણયના વિરોધમાં NSUIના કાર્યકર્તાઓ દ્વારા આજરોજ 3.30 વાગ્યાની આસપાસ બુધવારના ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. NSUIનો આક્ષેપ છે કે આ નિર્ણય માત્ર...