તાલોદ: તલોદ શહેર બિહાર વિધાનસભાની ચૂંટણીમાં NDAની ભવ્ય જીત બદલ ભાજપ દ્વારા વિજ્યોત્સવ મનાવાયો.
તલોદ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.તલોદ શહેર અને તાલુકા ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકરોએ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં NDA નેશનલ ડેમોક્રેટિક એલાયન્સને મળેલા ભવ્યાતિભવ્ય જીત બદલ ઉત્સાહભેર વિજય મનાવ્યો હતો. આ ઐતિહાસિક વિજયને વધાવવા માટે તલોદમાં આતશબાજી કરવામાં આવી હતી, અને વિજયોત્સવ મનાવાયો હતો. આ વિજયોત્સવમાં તલોદ તાલુકા ભાજપ પ્રમુ