ડેડીયાપાડા: ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રીભુપેન્દ્ર પટેલે ડેડીયાપાડા માં કહ્યું મોદી હૈ તો મુંકીન હૈ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દેશભરમાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી કરીને વડાપ્રધાનશ્રીએ તેમને સાચા અર્થમાં સન્માન આપ્યું 'આપણો દેશ, આપણું રાજ'ના સૂત્રની પ્રેરણા સાથેનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વિઝન 'આત્મનિર્ભર-વિકસિત ભારત'ના સંકલ્પના રૂપમાં ચરિતાર્થ થઈ રહ્યું છે