વલસાડ: રેલવે કોલોનીમાં આડેધર પાર્ક કરાયેલા વાહનોને ડિટેન કરવામાં આવ્યા
Valsad, Valsad | Nov 20, 2025 ગુરૂવારના 1:00 વાગ્યાની આસપાસ કરાયેલી કાર્યવાહી મુજબ વલસાડ રેલવે કોલોની માં મુસાફરી કરતા મુસાફરો આડેધર વાહનો સ્ટેશનની જગ્યાએ અહીં કોલોનીમાં પાર્ક કરી જાય છે.જેના કારણે કોલોની માં રહેતા લોકોને મુશ્કેલી વીઠવી પડે છે. જેના કારણે રેલવે તંત્ર દ્વારા આજરોજ આ પાર્ક કરાયેલા વાહનોને ત્યાંથી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.