વડાલી તાલુકામાં રવિ સિઝન ના વાવેતર ના પ્રારંભ માં જ ને યુરિયા ખાતર ની અછત વચ્ચે લાંબી લાઈનો માં ઉભા રહેવાનીખેડૂતો ને ફરજ પડી છે.જરૂર હોય તેટલી ખાતર ની થેલીઓ મળતી નથી તેવામાં વડાલી કોંગ્રેસ ના યુવા પ્રમુખ અને ખેડૂત તથા બીજા એક અન્ય ખેડૂતે આ બાબતે 10 વાગે પોતાની પ્રતિક્રિયા આપી હતી.