ડીસા: ડીસા તાલુકાની યુવતી પર ઈન્સ્ટાગ્રામ પર યુવતીની ફેક આઈડી બનાવી શખ્સે ફોટો અપલોડ કર્યો....
ડીસા તાલુકાની યુવતી એક આરોગ્યના સબ સેન્ટરમાં ફરજ બજાવે છે. રોજની જેમ નોકરીથી ઘરે પરત ફરતા તેના પતિએ જણાવ્યુ હતું કે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની એક શંકાસ્પદ આઈડી જોવા મળી હતી. જેના ડીપીમાં યુવતીનો ફોટો મુકાયેલ હતો.આથી મિત્રમંડળમાં પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આ આઈડી તેમની નહિ હોય છતાં તેમના સર્કલમાં ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલાઈ રહી હતી. યુવતીના પતીએ ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે....