ગારિયાધાર તાલુકાના સાંઢ ખાખરા ગામે વૃક્ષારોપણ તથા ચેક અર્પણ કાર્યક્રમ યોજાયો* આજરોજ ગારિયાધાર તાલુકાના સાંઢ ખાખરા ગામે સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણ તેમજ ચેક અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન સાંઢ ખાખરા ગામે સદભાવના ટ્રસ્ટ દ્વારા રૂ. ૩૫ લાખના ખર્ચે ૨૦૦૦ વૃક્ષોનું રોપણ કરી તેનું સંરક્ષણ અને જતન કરવાની નેમ સાથે વિશાળ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે ગામમાં આવેલ ત્રણ મંદિરોના પૂજારીઓને ચેક અર્પણ કરી તેમનો આશ