તળાજા: તળાજા શાક માર્કેટમાં પોલીસની કાર્યવાહી: નિયમ વિરુદ્ધ પડદા ઉતારાયા
આજરોજ તા. 31 માર્ચ 2026ના રોજ બપોરે અંદાજે 12:30 વાગ્યે તળાજા શાક માર્કેટ વિસ્તારમાં પોલીસ દ્વારા ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન માર્કેટમાં કેટલાક વેપારીઓ દ્વારા બાંધવામાં આવેલા પડદા નિયમ મુજબ ન હોવાને કારણે અડચણરૂપ બનતા હતા. જેના પગલે તળાજા પોલીસ દ્વારા 20 ફૂટથી નીચેના તમામ પડદાઓ ઉતારી લેવામાં આવ્યા હતા. અગાઉ તળાજા નગરપાલિકા દ્વારા વેપારી