જૂનાગઢ: પેટ્રોલ પંપ પર મારામારી કરનાર શખ્સની પોલીસે કરી સરભરા, આરોપીએ માંગી માફી
જુનાગઢ શહેરના ક્રાઈમ બ્રાન્ચ સામે આવેલા પેટ્રોલ પંપ પર મારામારી કરનાર શખ્સની સરભરા કરાઈ રીક્ષા ચાલકને નજીવી બાબતે મરાયો હતો માર પોલીસે નવાજ ઉર્ફે બમ પઠાણ નામના શખ્સને ઝડપી પાડ્યો બનાવ સ્થળે પોલીસે આરોપીનું કર્યું રિ કન્સ્ટ્રક્શન આરોપીએ જાહેરમાં માંગી માફી રીક્ષા ચાલકને માર મારનાર અસામાજિક તત્વોને પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ