મણિનગર: પાલડીમાં રખડતા કૂતરાનો આતંક,CCTV ફૂટેજ આવ્યા સામે
આજે શુક્રવારે સવારે 11 વાગ્યાની આસપાસ પાલડીમાં રખડતા કૂતરાના આતંકના સીસીટીવી સામે આવ્યા છે.જેમાં હીરાબાગ ક્રોસિંગ પાસે 18 નવેમ્બરે એક શ્વાન પાંચથી વધુ વ્યક્તિઓને કરડયો. પાલડીમાં હીરાબાગ ક્રોસિંગ પાસે તેમજ શારદા મંદિર રોડ ઉપર રખડતા શ્વાનનો આતંક.યુવકને શ્વાન કરડયાના Cctv પણ આવ્યા સામે.