વંથલીમાં થોડા દિવસ પહેલા તાજીમ સોઢા નામના યુવકની હત્યા થઈ હતી જે કેસમાં સાત લોકોની સંડવણી હતી પરંતુ પોલીસે ચાર શખ્સો સામે જ ફરિયાદ નોંધ છે જેને લઈને ગુજરાત સમસ્ત મુસ્લિમ ઘાંચી સમાજ દ્વારા રેન્જ આઈ.જી ને રજૂઆત કરવામાં આવી છે અને તટસ્થ કપાસની માંગ કરી છે.