લોકસભા ચૂંટણી ની કામગીરી દરમિયાન ખેડબ્રહ્મા વિધાનસભા વિસ્તાર ફરજ પર હાજર થયેલ પ્રિસાઈન્ડીંગ ઓફીસરની તબિયત લથડી હતી તો શેઠ કે ટી હાઈસ્કૂલ ખાતે ચુંટણી કામગીર દરમિયાન હિંમતનગર તાલુકામાં શિક્ષક તરીકે ફરજ બજાવનાર દિનેશ વણકરની તબિયત લથડી હતી વધુ સારવાર અથેઁ 108 દ્રારા ખેડબ્રહ્માની જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા આ કર્મચારી ને ભૂતકાળ મા એટેક આવ્યો હોવાનુ જણાવતા હોસ્પિટલ ખસેડાયો હતો