દેત્રોજ રામપુરા: AMC દ્વારા કર્મચારીઓ માટે ટ્રેનિંગ કેમ્પનું કરાયુ આયોજન
આજે ગુરુવારે બપોરે ૩ વાગ્યાની આસપાસ આવેલી મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના થલતેજ બોડકદેવ વોર્ડના મસ્ટર પ્રમાણે ટોપ 3 હોય તેવા, કુલ 27 સફાઈ કામદારોને વિશિષ્ટ ટ્રેનિંગ આપવામાં આવી હતી.