વેજલપુર સ્થિત સર્વોદય વિકાસ ટ્રસ્ટ સંચાલિત જે.સી. એજ્યુકેશન ખાતે કોમ્પ્યુટર કોર્સ પૂર્ણ કરેલા ૩૪ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ તથા એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓમાં આગળ ભણવાનો જુસ્સો વધે તે માટે તેમને મેડલ અને એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે CCC કોર્ષમાં પ્રથમ નંબરે આવેલ પાયલબેન વીરપુરા અને બીજા નંબર ઉપર વીનાબેન રાઠવા અને ત્રીજા નંબરે આવેલ રેહાન રસૂલ ટપને એવોર્ડ અને મેડલ આપવામાં આવ્યા હતા તેમજ DCA કોર્ષમાં પ્રથમ નંબરે