ઈડરમાં બે જુદા જુદા ગુના નોંધાયા:તાલુકાની સગીરાનું અપહરણ અને બડોલીમાંથી બાઈક ચોરાયાની એમ બે ફરિયાદો નોધાઈ ગતરોજ સાંજના પાંચ વાગે મળેલી માહિતી મુજબ ઈડરમાં બે જુદા જુદા ગુના નોંધાયા:તાલુકાની સગીરાનું અપહરણ અને બડોલીમાંથી બાઈક ચોરાયાની એમ બે ફરિયાદો નોધાઈ છે એક ગુનામાં ઈડર તાલુકામાં રહેતી એક ૧૭ વર્ષની સગીરાને ૮ દિવસ અગાઉ ખેડબ્રહ્મા તાલુકાના પંથાલ ગામન