ડેડીયાપાડા: pm નરેન્દ્રમોદી ના હસ્તે દેડિયાપાડામાં 331 છાત્રો વાંચન કરી શકે તેવા પુસ્તકાલયનું લોકાર્પણ
દેડીયાપાડા તાલુકામાં બિરસાં મુંડાની 150 મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે વડાપ્રધાન મોદી ડેડીયાપાડા આવ્યા હતા. ત્યારે ભગવાન બિરસા મુંડાના જન્મ દિવસે ડેડીયાપાડા તાલુકા તેમજ આસપાસના વિસ્તારના લોકો માટે અદ્યતન સ્માર્ટ ગ્રીન લાઈબ્રેરીનું લોકાપર્ણ કરવામાં આવ્યું છે. જેનું નામ બિરસા મુંડા સરકારી પુસ્તકાલય રાખવામાં આવ્યું છે.