તાલોદ: તલોદ યાર્ડમાં ખેતપેદાશોની ભારે આવક
તલોદ યાર્ડમાં ખેતપેદાશોની ભારે આવકતલોદ યાર્ડમાં ખેતપેદાશોની ભારે આવકખેડૂતો ચોમાસુ જણસ વેચવા મોટી સંખ્યામાં ઉમટ્યા સાબરકાંઠા જિલ્લાના તલોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ APMC માર્કેટ યાર્ડમાં ખેતપેદાશોની, ખાસ કરીને ડાંગરની, ભારે આવક નોંધાઈ છે. ચોમાસુ જણસ વેચવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર લઈને ઉમટી પડ્યા હતા