તલોદના સલાટપુરમાં 22 નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા 22 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા સલાટપુર ગામમાં બાવન ગોળ કડવા પાટીદાર સમાજનો 31મો સમૂહલગ્ન તલોદના સલાટપુરમાં બાવન ગોળ કડવા પાટીદાર ઉમિયા માતાજીના મંદિરે યોજાયેલા 31મા સમૂહલગ્નમાં 22 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડયા હતા.રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી તલોદ પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, સાબરકાંઠા અરવલ્લી સાંસદ શોભનાબેન બારૈયા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, તલોદ તાલુકા ભાજપ પૂર્વ પ્ર