ઈડરમાં ફરી ટ્રાફિકજામની સર્જાઈ સમસ્યા :ઇડર ડેપોથી સત્યમ ચોકડી સુધી ટ્રાફિકજામ ગતરોજ સોમવારે સોમવારે ઇડર બસ સ્ટેન્ડથી જલારામ મંદિર સુધી વાહનોની લાંબી કતારો સર્જાતાં વાહનચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને ઇડર બસ સ્ટેન્ડથી સત્યમ ચોકડી સુધીનો માર્ગ શહેરનો સૌથી વધુ વ્યસ્ત અને ટ્રાફિક વિસ્તાર ગણાય છે. વાહનચાલકોનું કહેવું છે કે ર