પુણા: શહેરમાં smcના કથિત કચરા કૌભાંડની તપાસ હાઇકોર્ટના નિવૃત ન્યાયાધીશ પાસે કરાવવા આપના વિપક્ષ નેતા પાયલ સાકરીયાની માંગ
Puna, Surat | Jan 17, 2026 સુરત મહાનગરપાલિકામાં શાસકોના મળતીયા કોન્ટ્રાક્ટર સી.ડી.ટ્રાન્સપોર્ટ અને મ્યુનિસિપલ કમિશનર ના મેળાપીપણામાં ભારત સરકારની સ્વચ્છતા સર્વેક્ષણ ટીમને સુરતને ગાર્બેજ ફ્રી સીટી દર્શાવવા કાગળ પર રજૂ કરેલ ફૂલ ગુલાબી ચિત્રને ઉઘાડું પાડવા અને 215 કરોડના કચરા કૌભાંડને ઉજાગર કરી જવાબદારો વિરુધ કાર્યવાહી કરવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને નામદાર હાઈકોર્ટના નિવૃત ન્યાયધીશની અધ્યક્ષતામાં SIT ની રચના કરી તલસ્પર્શી તપાસ કરવા માંગણી કરવામાં આવી હતી.