Public App Logo
Jansamasya
National
Fidfimpact
Fitwithfish
Valueaddition
South_delhi
North_delhi
Vandemataram
Dahd
West_delhi
North_west_delhi
Pmmsy
Haryana
Matsyasampadasesamriddhi
���ीएसटी
Cybersecurityawareness
Nextgengst
Happydiwali
Diwali2025
Railinfra4andhrapradesh
Responsiblerailyatri
Andhrapradesh
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Swasthnarisashaktparivar
Delhi

રાજકોટ પશ્ચિમ: રાજકોટ: SOG પોલીસને મળી મોટી સફળતા, ગાંજા નો બગીચો ઝડપાયો

Rajkot West, Rajkot | Nov 17, 2025
રાજકોટના રુલર એસ.જી ની ટીમને મોટી સફળતા મળી છે sogની ટીમ એ લગભગ 71 લાખથી પણ વધુના ગાંજોનો બગીચો જપ્ત કર્યો પોલીસે ગુપ્ત બાતમીના આધારે આ વિશાળ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે તપાસમાં અનેક ખુલાસા થયા છે આરોપીએ પોતાની જ વાડીમાં ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું સુરક્ષિત રીતે આરોપી ગાંજાને છુપાવીને રાખતો હતો ત્યારબાદ છોડને કાપી તેનો જથ્થો તૈયાર કરતો હતો ત્યારે બાતમીના આધારે એ શોધી પોલીસે આરોપીને અને ગાંજાના જથ્થાને ઝડપી પાડ્યો છે

MORE NEWS