ઇડરમાં ટ્રાફિક જામ: વાહનચાલકો પરેશાન, બસ સ્ટેન્ડથી સત્યમ ચોકડી સુધી વાહનોની લાંબી કતારો ઇડર શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી દૈનિક ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે. નગરજનો અને તાલુકાની જનતા આ સમસ્યાથી ભારે પરેશાન છે. આજે પણ સવારે ઇડર બસ સ્ટેન્ડથી જલારામ મંદિર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ખાસ કરીને ઇડર બસ સ્ટેન્ડથી સત્યમ ચોકડી સુધીના વિસ્તારમાં આ સમસ્યા નિય