સરસાણા ડોમમાં આગનો બનાવ,સૉર્ટ સર્કિટ ના કારણે કચરામાં આગ લાગી,સ્થાનિંક લોકો દ્વારા આગ પર પાણીનો મારો ચલાવ્યો,શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા વેસ્ટેડ કચરો સહિત સામગ્રીઓ બળીને ખાખ, સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ધોરણે પાણીનો મારો ચલાવી સંપૂર્ણ આંખ પર કાબુ લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો