વેજલપુર પોલીસ સ્ટેશન નો સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે ખાનગી રહે બાતમી મળેલ કે ઘુસર રોડ પ્લોટ વિસ્તારમાં ખેતરમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પાના પત્તા વડે પૈસાથી હાર જીતનો નો જુગાર રમી રમાડે છે જે આધારે પોલીસે રેડ કરતા બે ઈસમો જડપાઈ ગયા હતા જેઓની અંગજડતીમાંથી 240 રૂપિયા તેમજ દાવ પરના 230 રૂપિયા અને પાના પત્તા ની એક કેટ કુલ મળી ₹470 નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલા બન્ને સામે વેજલપુર પોલીસ મથકે જુગાર ધારા ની કલમ 12