આજ રોજ જીલ્લા ટ્રાફિક, આદીપુર પો.સ્ટે. સ્ટાફ,નેશનલ હાઈવે તેમજ અન્ય એજન્સીઓના અધિકારીઓ દ્વારા D.A.V પબ્લીક સ્કુલ આદીપુર ખાતે ટ્રાફિક નિયમ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં આશરે ૮૦ જેટલા વિધ્યાર્થીઓ/શિક્ષકગણ હાજર રહ્યા હતા.આ કાર્યક્રમ અંતર્ગત નેશનલ હાઈવે કોરિડોર મેનેજર શૈલેષભાઈ રામી દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ તથા સરકારના નિયમો અંગેના પેમ્પ્લેટનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ.