ઉધના માં સવારે ૧૧:૦૦ કલાકે એસ.ટી ના માન્ય યુનિયન ના હોદ્દેદારો સંગઠન ના વાર્ષિક લવાજમ ઉઘરાવવાની કામગીરી કરી રહ્યા હતા ત્યારે સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર્સ યુનિયન માં થી કાઢી મુકેલ પૂર્વ હોદ્દેદારો ઇકબાલ વ્હોરા , કિશોર પાટીલ , અને ગંગારામ ઠાકરે દ્વારા ઉધના બસ સ્ટેશન ના કેશ & બુકિંગ વિભાગ કે જ્યાં બહાર ના વ્યક્તિઓ ને પ્રવેશ હોતો નથી ત્યાં ધર્ષણ કરવા નો બદ ઇરાદો રાખી સંગઠન ના લવાજમ ઉઘરાવવાની કામગીરી કરતા હોદ્દેદારો ને ગાળા ગાળી કરી નિગમ ની આબરૂ ધજાગરા.