કામરેજ: વાલક પાટિયા ખાતે સરદાર @યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું.
Kamrej, Surat | Nov 16, 2025 દેશની એકતાના પ્રતિક સરદાર વલ્લભ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે કામરેજ વિધાનસભા વિસ્તારમાં 'સરદાર @ 150 યુનિટી માર્ચ' પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ વાલક પાટીયા, લસકાણા ખાતેથી આ પદયાત્રાને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રા ડાયમંડ નગર પોલીસ ચોકી ખાતે પૂર્ણ થઈ હતી