પારડી: પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બનેલી ઘટનાના મુખ્ય આરોપીની તમામ કાર્યવાહી પૂર્ણ કરી નવસારી જ્યુડિશિયલ મોકલાયો
Pardi, Valsad | Nov 19, 2025 બુધવારના 5 કલાકે પોલીસે આપેલી વિગત મુજબ પારડી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં બનેલી લૂંટની ઘટનામાં વલસાડ એલસીબી પોલીસની ટીમમાં મુખ્ય આરોપીને જયપુરથી પકડી લાવી હતી.અને તમામ કાર્યવાહી પૂર્ણ કરવા માટે પારડી પોલીસને સોંપવામાં આવ્યો હતો. જે કાર્યવાહી આજરોજ પૂર્ણ કરી નવસારી જ્યુડિશિયલ મોકલવામાં આવ્યો છે.