કુંકાવાવ: વડિયા ના સરદાર ચોક ખાતે આપ કાર્યકર્તાઓ દ્વારા બોટાદ માં ખેડૂત વિરોધી દમન બાબતે કરાયો વિરોધ
વડિયા ના સરદાર ચોક ખાતે આપ કાર્યકર્તાઓ દ્વારા બોટાદ માં ખેડૂત વિરોધી દમન બાબતે કરાયો વિરોધ સરકાર ની ખેડૂત વિરોધી નીતિઓ બાબતે કરાયું વિરોધ પ્રદર્શન બસ્ટેન્ડ પાસેના સરદાર ચોક ખાતે જય સરદાર, જય જવાન જય કિસાન ના નારા લગાવી આપ નેતા રાજુ કરપડા ને સમર્થન જાહેર કરાયુંબોટાદ માં કળદા પ્રથા બાબતે આપ નેતા રાજુ કરપડા દ્વારા ખેડૂત પંચાયત ના એલાન બાબતે ખેડૂતો પર થયેલા દમન નો કરાયો વિરોધ વર્તમાન સરકાર ખેડૂત વિરોધી છે..