વિસાવદર સતીઆઈ ફાર્મ ખાતે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ સંચાલિત કેન્સર હોસ્પિટલના લાભાર્થે વિસાવદર તાલુકામાં યોજનાર શોભાયાત્રાના પૂર્વ આયોજનની મહત્વની બેઠક યોજવામાં આવી હતી આ તકે વિસાવદર તાલુકાના ખોડલધામ સમિતિના સૌ સભ્યો સાથે આગેવાનો સહભાગી થઈ શોભાયાત્રા નું આયોજન સફળ પૂર્વક થાય તેના અનુસંધાને એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહુડી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા