ભુજ: કચ્છમાં જમીન મહેસુલના પ્રશ્નો લઈને ધરણા
Bhuj, Kutch | Nov 18, 2025 કચછમાં જમીન મહેસુલના પ્રશ્નો લઈને ધરણા ભુજમાં DILR કચેરી ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ધરણા યોજી વિરોધ નોંધાવ્યો ખેડૂતોના યોગ્ય પ્રશ્નોનું નિરાકરણ થતું નથી.. ખેડૂતોને મહેસુલના પ્રશ્નો માટે કચેરીમાં ધક્કા ખાવા પડે છે રિસર્વેની કામગીરીમાં વાંધા આવ્યા બાદ પણ DlLR કચેરીથી કોઈ સુધારા થયા નથી..હિતેશ મહેશ્વરી - પ્રમુખ - દલિત અધિકાર મંચ વિગતો આપી