અખાત્રીજ ના દિવસે ભગવાન પરશુરામ ની જન્મ જયંતી નિમિત્તે બ્રહ્મ સમાજ દ્વારા કરેલી નું આયોજન કરવામાં આવ્યું હતું અંબિકા માતાજી મંદિર ખાતેથી ભવ્ય બાઈક રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જે રેલી બ્રહ્માજી ચોકનાથ મહાદેવ મંદિર માણેકચોક લક્ષીપુરા ચાર રસ્તા પેટ્રોલ પંપ સરદાર ચોક થઈ અર્બુદા મંદિર ખાતે પહોંચી હતી રેલીમાં બગી ટેકટર જોડાયા હતા. ભગવાન પરશુરામની વેશભૂષા પણ કરવામાં આવી હતી રેલીમાં બાળકો મહિલાઓ એ પણ ભાગ લીધો હતો આ પ્રસંગે કોઈ અનિચ્છનીય