ખેડા નગરપાલિકા વિસ્તારમાં શુક્રવારે દબાણ હટાવવાની હાથ ધરવામાં આવી હતી જેમાં છેડા ટાઉન પોલીસ માર્ગની મકાન વિભાગ નો સ્ટાફ તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના કર્મચારીઓ જોડાયા હતા અગાઉ વેપારીઓ તથા વાળાની રસ્તા પરના દબાણો સ્વેરછાએ દબાણ હટાવી લેવા સૂચના આપવામાં આવી હતી. જોકે ઘણા લોકોએ સૂચનાનું પાલન નહીં કરતા આખરે શુક્રવારે પ્રેક્ટિસ સાથેની ટીમ બજારના વિસ્તારમાં પહોંચી હતી અને અનઅધિકૃત દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.