વલસાડ: PHC ગડરની કામગીરીને લઈ મોગરાવાડી ગરનાળુ આજથી 10 દિવસ બંધ કરાશે
Valsad, Valsad | Nov 20, 2025 ગુરૂવારના 2 કલાકે તંત્ર દ્વારા આપવામાં આવેલી વિગત મુજબ વલસાડના મુખ્ય ગણાતા મોગરાવાડી રેલવે ગરનાળુ આજથી દસ દિવસ માટે કામગીરીને લઈ બંધ કરવામાં આવશે.phc ગડરની કામગીરીને લઈ આ ગરનાળુ તારીખ 20 11 2025 થી 30 11 2025 દરમિયાન બંધ રાખવામાં આવશે. કામ પૂર્ણ થયાથી રાબેતા મુજબ આ ગરનાળુ ખોલી દેવામાં આવશે.