કામરેજ: RFO સોનલ સોલંકી ફાયરિંગ કેસ,ઝડપાયેલ પતિ RTO ઇસ્પેક્ટર નિકુંજ ગૌસ્વામી અને શૂટર ઇશ્વર પુરીની ફરી પૂછતાછ શરૂ થઈ.
Kamrej, Surat | Nov 21, 2025 સુરતના કામરેજ નજીક RFO સોનલ સોલંકી પર ફાયરિંગ થયાનો મામલો,આરોપી પતિ RTO ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામી તથા મિત્ર ઈશ્વરપુરી ગોસ્વામીના વધુ રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે,વધુ 4 દિવસના કોર્ટે આપ્યા છે.ગુનામાં વપરાયેલ હથિયાર ક્યાં છે તેમજ ક્યાં રોકાયા હતા સહિત અલગ અલગ મુદે પોલીસે 7 દિવસના રિમાન્ડ માગ્યા હતા.