દાહોદ: દાહોદ કલેકટર કચેરી જતા રસ્તા પર છેલ્લા કેટલાક સમયથી સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી વાહન ચાલકોમાં મુશ્કેલી
Dohad, Dahod | Nov 29, 2025 દાહોદના કલેક્ટર કચેરી જતા રસ્તા ઉપર સ્ટ્રીટ લાઈટ છેલ્લા કેટલાક સમયથી બંધ હોવાથી રાહદારીઓ વાહન ચાલકો તેમજ વિસ્તારના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વહેલી તકે લાઈટો શરૂ કરવામાં આવે તેવી લોકોની માંગ