બગદાણા ચકચારી કેસને લઈને મહુવા તાલુકાના કોળી સમાજ દ્વારા પ્રશાસન સામે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. મહુવા તાલુકાના કોળી સમાજના આગેવાનો, સરપંચો, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ વિવિધ સંગઠન અને રાજકીય પક્ષોના હોદેદારોએ પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી ઝડપી ન્યાયિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. આવેદનમાં જણાવ્યા મુજબ, ગત તારીખ 29 ડિસેમ્બર 2025ના રો