સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં આવેલા એસએમસી પાર્ટી પ્લોટ નજીક એક કાર પસાર થઈ રહી હતી જે દરમિયાન કારમાં અચાનક આગ લાગી ગઈ હતી જો કે જોતાની સાથે જ કારમાં આજે વિકરાળ સ્વરૂપ લઈ લીધો હતો ઘટનાની જાણ થતા ફાયર વિભાગ નો કાફલો ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાનું કોશિ ઘટનાની જાણ થતા ફાયર વિભાગ નો કાફલો ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી આ ઘટનામાં કારના ચાલકનો આબાદ બચાવ થયો હતો આગ લાગતા જ રોડ પર એક થી.