કાલોલના સીનીયર પીઆઈ આર ડી ભરવાડ સ્ટાફ સાથે ઉતરાયણ અનુસંધાને ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેઓને ચોક્કસ બાતમી મળી હતી કે સફેદ કલરની સ્વીફ્ટ કાર જીજે ૦૬એચ એસ ૬૯૫૫ માં વિદેશી દારૂનો જથ્થો ભરીને મધવાસથી હાલોલ તરફ જનાર છે જે આધારે પોલીસે મધવાસ રાજપુતાના ચોકડી પાસે હાઈવે ઉપર આડશો મુકી વોચ ગોઠવી હતી બાતમી વાળી કાર આવતા પોલીસે રોકીને તપાસ કરતા કાર ચાલક મયુરભાઈ રાજેશભાઈ ઓડ રે. ઓડ ફળિયા હાલોલ ના હોવાનુ જણાવ્યું કારમાં પાછળના ભાગે વિદેશી દા