સુરત શહેરમાં ગંદુ પાણી આવતી હોવાની ભરમાર ઉઠી,ઉધના અમૃત નગર ખાતે પીવાનું પાણી જ સવારે ગંદુ આવી રહ્યું છે, દુષિત પાણી તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં,પાણી ખરાબ આવતા હોવાના કારણે સ્થાનિકોને હાલાકી,ગંદુ પાણી લોકોના સ્વાસ્થ્ય માટે પણ હાનીકારક,સ્થાનિકો દ્વારા જણાવ્યું : આજુબાજુ ચાલી રહેલા ગેરકાયદેસર તપેલા ડાઇગમિલો દ્વારા ડ્રેનેજમાં કલર યુક્ત પાણી છોડવામા આવી રહ્યું છે