શનિવારના 7:45 વાગ્યા દરમિયાન બનેલી ઘટના મુજબ વલસાડના સુગર ફેક્ટરી નજીક પસાર થઈ રહેલી એક કારક ખાડામાં પડ્યા બાદ ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઇડરમાં અથડાઈ હતી જેને લઇ અકસ્માતની ઘટના બની હતી. આકસ્માતની ઘટનામાં કારમાં તમામ સવાર લોકોનો ચમત્કારી બચાવ થયો હતો.