આગમી તારીખ 7 મે ના રોજ યોજાનાર લોકસભા ચુંટણી અન્વયે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે કોઈ પણ જાત નો અનિછનીય બનાવ ન બને તેને લઈ લોકસભા ચૂંટણી-2024“ અનુસંધાને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં C.A.F કંપનીને સાથે રાખી ફૂટ પેટ્રોલીંગ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ આ કંપની શહેર ના વિવિધ બજારો મા ફરી નીજ સ્થાન પરત ફરી હતી.