ધોળકા: ધોળકા ખાતે મતદાન મથકો પર મતદાર યાદી સુધારણા અભિયાન સંદર્ભે કેમ્પ યોજાયો
મતદારયાદી સુધારણા અભિયાન અંતર્ગત આજરોજ તા. 15/11/2025, શનિવારે સવારે 9 થી બપોરના 12 કલાક દરમિયાન ધોળકા ખાતે મતદાન મથકો પર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં BLO હાજર રહ્યા હતા. તેમણે મતદારોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.