વલસાડ: વિધાનસભામાં તિથલ સહિતના ગામોમાં એસઆઈઆર અંતર્ગત ચાલી રહેલી કામગીરી બાબતે ધારાસભ્ય ભરતભાઈ પટેલે વિગત આપી
Valsad, Valsad | Nov 19, 2025 બુધવારના 10:00 કલાકે આપેલી વિગત મુજબ વલસાડ વિધાનસભામાં તિથલ સહિતના ગામોમાં એસ.આઇ.આર અંતર્ગત ચાલી રહેલી કામગીરી બાબતે ધારાસભ્ય ભરતભાઈ પટેલે વિગત આપી.