મણિનગર: વટવામાં ત્રીકમપુરા કેનાલ પાસે યુવકની છરીના ઘા ઝીંકી હત્યા
આજે રવિવારે સાંજે ૫ વાગ્યાની આસપાસ વટવા પોલીસે હત્યા અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.જેમાં યુવતીના પૂર્વ પ્રેમીએ યુવકની હત્યા કરી હતી.જેમા આરોપી યુવતીને પરેશાન કરતો હોય તેને લઈ ભાઈ મળવા ગયો હતો.જ્યા આરોપીએ છરીના ઘા મારી હત્યા કરી હતી.