વિરમગામ: વિરમગામની આનંદ શાળામાં “સરદાર@150
” ઉજવણી, વિદ્યાર્થીઓએ રજૂ કર્યા લોહપુરુષના જીવનપ્રસંગો
વિરમગામની આનંદ શાળામાં “સરદાર@150
” ઉજવણી: વિદ્યાર્થીઓએ રજૂ કર્યા લોહપુરુષના જીવનપ્રસંગો વિરમગામની આનંદ માધ્યમિક શાળામાં ગુજરાત વિદ્યાપીઠ દ્વારા “સરદાર@150
” કાર્યક્રમ અંતર્ગત ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે વિશેષ ઉજવણી યોજાઈ હતી. વિદ્યાર્થીઓએ સરદારના જીવનપ્રેરક પ્રસંગો, રાષ્ટ્રનિર્માણમાં યોગદાન તેમજ એકતા, અખંડિતતા અને સ્વાભિમાનન.