ડીસીપી ઝોન 1 LCB દ્વારા ડુપ્લીકેટ દોરીનું ગોડાઉન ઝડપી પાડ્યું,વરાછા વિસ્તાર માંથી ઝડપાયું ગોડાઉન,સુરત શહેરમાં ડુપ્લિકેશન નો સીલ સીલો યથાવત,પોલીસે 41 લાખ ની ડુપ્લીકેટ દોરી ઝડપી પાડી,ઉતરાણ પહેલા ચાઈનીઝ દોરી અને ડુપ્લીકેટ દોરી નું કૌભાંડ,પોલીસે બોબીન 5310 નગ જેની કિંમત 41 લાખ થાય.